



#Vadodara #Mumbai #Expressway #Bharuch ની કામગીરી દરમિયાન #Dahegam પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં માં પાણી ફરી વળ્યું..
ખેડુતો ના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ની હાલત કફોડી બની..
40 થી 50 એકર ખેતરો માં પાણી ફરી વળતા ઉભા પાક ને ભારે નુકશાન..
મગ,તુવેર,ઘઉં,મઠીયા,જુવાર ના પાકો ને નુકશાન..
ખેડૂતો એ બ્રિજ બનાવતી કંપની પાસે માગી વળતર ની માગ..
www.vandegujaratnews.com
રાજ્યના સમાચારોથી માહિતગાર થવા અમારા તમામ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આપ follow કરો, share કરો like કરો અને subscribe કરો
https://www.instagram.com/invites/contact/?i=hcxrbdt3lyb&utm_content=k3swzjw
https://m.facebook.com/VandeGujaratNews/?ref=bookmarks
https://twitter.com/REPORTERBHARAT?s=08
: Youtube
https://www.youtube.com/user/bharat45979