



ભરૂચમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી
વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો
જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ સામે આક્ષેપ
સી.એમ.ને રજુઆત કરી સુરક્ષાની માંગ કરાઇ
#BHARUCH #VAGRA #Vilayat #GIDC #EX.MINISTER #Khumansinh #Vansiya #CM #VijayRupani