



ગુજરાતના ગવર્નર મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીના હસ્તે પુરસ્ક્રિત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ ચક્રવ્યૂહ નામક શોર્ટ ફીલ્મમાં #અંકલેશ્વરના ત્રણ યુવા કલાકાર અને એક યુવતી કલાકાર પોતાના અભિનયના ઓજસ પાથરશે.
ગુજરાતના ગવર્નર મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ હસ્તે પુરસ્ક્રિત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ શોર્ટ ફીલ્મ ચક્રવ્યૂહમાં અંકલેશ્વર શહેરના ત્રણ યુવા કલાકાર ફિડલ ચોકસી, શુભમ મોદી, હર્ષ પારેખ અને કલાકાર અસ્મિતા ચણાવાલા પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની ઘડી છે.
આ શોર્ટ ફીલ્મ યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 15 મી ડિસેમ્બરે પ્રસારીત થનાર હોયતો …
ફીલ્મ રસીકો તે જોવા અને લાઈક કરવાનું ભૂલતા નહીં