



ભરૂચના તવરા ગામમાંના રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.બનાવની જાણ વનવિભાગના અધિકારીઓને કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ સાથે 12 ફૂટ લાંબા અને 520 કિલો વજનના મહાકાય મગરને રેસ્ક્યુ કરીને પકડી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાશ લીધો હતો.