Vande Gujarat News
Breaking News
Breaking NewsNaturePatan

પાટણના જામઠા ગામમાંથી બાઈક પર 12 ફૂટનો વિશાળકાય અજગર દેખાતાં રેસ્ક્યૂ કરી બાલારામના જંગલમાં છોડી મૂકાયો

પાટણ તાલુકાના જામઠા ગામે મોડી રાત્રે 1 વાગે 12 ફૂટનો અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.જેને વન વિભાગ, અર્થ પ્રોટેક્ટર અને જીવદયા કાર્યકરોએ પકડી બાલારામના જંગલમાં છોડી મૂક્યો હતો. જામઠા ગામ નજીક વ્હોળા કિનારે જોગણી માતાજીનું મંદિરે ગામના સુરેશજી પ્રતાપજી ઠાકોર શુક્રવારે સાંજે વ્હોળાની ડીપ પર બાઈક મુકીને દર્શન માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરતા બાઈક પર અજગર દેખાતા તેઓ ડરી ગયા હતા અને ગામમાં જાણ કરતા સરપંચ દાનસુંગજી ઠાકોર સહિત ગામલોકો દોડી જઈ પાટણ જાણ કરતા જીવદયા કાર્યકરો વિરન શાહ, અતુલ ઠાકોર,જીગર રાણા દોડી આવી અજગરને પકડી લીધો હતો.

संबंधित पोस्ट

2020માં ઈસરોનું પ્રથમ મિશનઃ 10 સેટેલાઈટ લોન્ચ કર્યા

Vande Gujarat News

सीजफायर उल्लंघन: पाकिस्तान की झूठी सफाई पर भारत ने लगाई लताड़, कहा- दुनिया जानती है पाक के पैंतरे

Vande Gujarat News

શિક્ષણમાં જેટલી મહેનત કરશું એટલો આપણો વધુ વિકાસ થશે :- સાંસદ મનસુખભાઈ વસાવા

Vande Gujarat News

ગ્વાલિયરમાં પોલીસ અધિકારીએ ભીખારી બની ગયેલા બેચમેટ અધિકારીને ઓળખી કાઢ્યો, ભીખારી બની ગયેલો મનિષ મિશ્રા એક સમયે એમપી પોલીસમાં શાર્પશૂટર હતો

Vande Gujarat News

લ્યો બોલો… હવે તો OLX પર વેચવા મુકાઇ PM મોદીની ઓફીસ

Vande Gujarat News

અંકલેશ્વર-સુરત વચ્ચે મધરાતે ચાલુ ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ ભભૂકતા, ટ્રેન વ્યવહાર દોઢ કલાક સુધી ઠપ

Vande Gujarat News