Vande Gujarat News
Breaking News
Breaking NewsDevelopmentGovtGujaratIndiaKachchhNationalTechnologyWorld News

દુનિયાના ટોપ 10 સોલાર પાર્કમાં ભારતના ચાર:ભારતના સૌથી મોટા ભડલા સોલાર પાર્કથી કચ્છનો રિન્યુએબલ પાર્ક 1200 ગણો મોટો

  • કચ્છમાં બનનારા પાર્કમાં અધધ 1.35 લાખ કરોડના રોકાણની સરકારને આશા

કચ્છની આંતરાષ્ટ્રીય બોર્ડર પર પ્રધાનમંત્રી મોદી દુનિયાનના સૌથી મોટા રિન્યુએબલ અનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યાં છે. ત્યારે આ પાર્ક ન બલકે ગુજરાત બલકે ભારતને પોતાના ઊર્જાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત સરકાર 2022 સુધી 175 ગીગા વોટ પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષમતા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં આ પાર્ક મહપ્વપૂર્ણ ફાળો આપશે. ખૂદ ગુજરાત સરકાર પણ પુન: પ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવાની ભરપૂર કોશિશ કરી રહી છે હાલમાં રાજ્યની 30,500 મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા સામે 11264 મેગાવોટ પુન: પ્રાપ્ય ઉર્જા છે. આ પાર્કથી 1.35 લાખ કરોડના રોકાણની આશા છે.

કચ્છ હાઇબ્રિડ પાર્ક
સ્થળ : ખાવડા ( ભારત- પાક. બોર્ડર)
વિસ્તાર: 72,600 હેક્ટર
ક્ષમતા: 30 ગીગા વોટ ( 30 હજાર મેગા વોટ)
ઊર્જા : સોલાર અને પવન

ભડલા સોલાર પાર્ક
સ્થળ : જોધપુર રાજસ્થાન
વિસ્તાર: 5700 હેક્ટર
ક્ષમતા : 2245 મેગાવોટ
ઊર્જા : સોલાર

હંગેહી હાઇડ્રોપવાર પાર્ક
સ્થળ : ગોલમન્ડ, ચીન
વિસ્તાર : 5 ચો.કી.
ક્ષમતા : 2200 મેગાવોટ
ઊર્જા : સોલાર

પાવાગઢ સોલાર પાર્ક
સ્થળ : તુમકુર- કર્ણાટક
વિસ્તાર: 53 હેક્ટર
ક્ષમતા: 2050 મેગા વોટ
ઊર્જા : સોલાર

બેનબાન સોલાર પાર્ક
સ્થળ : પશ્ચિમિ ઇજીપ્તના રણમાં
વિસ્તાર: 3700 હેક્ટર
ક્ષમતા : 1650 મેગાવોટ
ઊર્જા: સોલાર

ટેંગર ડેઝર્ટ સોલર પાર્ક
સ્થળ : ઉત્તર-મધ્ય ચીન
વિસ્તાર : 4300 હેક્ટર
ક્ષમતા : 1547 મેગાવોટ
ઊર્જા : સોલર

નૂર અબુ ધાબી
સ્થળ : યુનાઇટેડ આરબ ઇમારત (યુએઇ)
વિસ્તાર : 8 ચો.કી
ક્ષમતા: 1177
ઊર્જા : સીંગલ સાઇટ સોલાર

મહમ્મદ બીન રસીદ અલ મકતુમ સોલાર પાર્ક
સ્થળ: યુનાઇટેડ આરબ ઇમારત
વિસ્તાર: 7700 હેક્ટર
ક્ષમતા: 1012 મેગાવોટ

કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલાર પાર્ક
સ્થળ : પનમ મંડલ, આંધ્રપ્રદેશ
વિસ્તાર: 2400 હેક્ટર
ક્ષમતા: 1000 મેગા વોટ

ડેટોંગ સોલર પાવર પ્રોજેક્ટ
સ્થળ: ચીન
ક્ષમતા: 1000 મેગાવોટ
ઊર્જા: સોલાર

એનપી કૂતના અલ્ટ્રા પાવર પ્લાન્ટ
સ્થળ: અનંતપુર આંધ્રપ્રદેશ
વિસ્તાર: 3207 હેક્ટર
ક્ષમતા: 900 મેગાવોટ
ઊર્જા : સોલાર

संबंधित पोस्ट

સુરત શહેરની અડાજણ ખાતેની બી.એ.પી.એસ. હોસ્પિટલ ખાતે રમતગમતમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વેકિસનેશનનો પ્રારંભ

Vande Gujarat News

दिल्ली हिंसाः UAPA के तहत उमर और शरजील के खिलाफ 930 पेज की चार्जशीट दाखिल

Vande Gujarat News

ભાયલીમાં 50 હજાર હિંદુ વચ્ચે લઘુમતીને 126 આવાસ આપતા વિરોધ, સ્થાનિક રહીશો મોરચો કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા, દેખાવો બાદ આવેદન

Vande Gujarat News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરજણ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

Vande Gujarat News

સુરત: BJPના સિનિયર મહિલા કાર્યકર અને તેમના પતિને ચપ્પુ બતાવી મારવાની ધમકી આપી 7 લાખની લૂંટ કરનાર 5 પૈકી એકની ધરપકડ

Admin

ઓમકારેશ્વર ડેમના 18 દરવાજા ખોલાયા નર્મદા ડેમની સપાટી 124.61 મીટરે પહોંચી

Vande Gujarat News