Vande Gujarat News
Breaking News

Category: Breaking News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Vande Gujarat News

ભારત દેશ ની આઝાદી ના ૭૫ માં વર્ષે “આઝાદી ના અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે “હર ઘર તિરંગા ” અભિયાન ને વેગ મળે એ અભિગમથી,કૃપાબેન દોશી દ્વારા.. ૨૫૦ વિદ્યાર્થીઓને ,શાળામાં આવતા વાહનચાલકોને, અને સ્ટાફપરિવાર ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું

Vande Gujarat News