Vande Gujarat News
Breaking News

Category: Dahod

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામે એક ડમ્ફરના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલ મોટરસાઈકલના ચાલકને અને એક મહિલાને અડફેટમાં લેતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

Vande Gujarat News