Vande Gujarat News
Breaking News

Category: Gandhinagar

ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ‘રાષ્ટ્રપત્ની’ જેવા અશોભનીય શબ્દના કરેલા ઉચ્ચારણને સખત શબ્દોમાં વખોડી ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા સંગઠન દ્વારા વિરોધ નોંધાવાયો.

Vande Gujarat News

લમ્પી સ્કીન ડિસીઝ બાબતે અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે રસીકરણ માટે યુદ્ધના ધોરણે કેમ્પેઇન મોડમાં કાર્યવાહી હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીની તાકિદ 

Vande Gujarat News