Vande Gujarat News
Breaking News
Breaking News Dharm Gujarat Kheda (Nadiad)

અનોખી પહેલ:મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના સ્વાસ્થ્ય-શિક્ષણની જવાબદારી પણ ઉઠાવશે

ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે.

આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવશે. આ ઉપરાંત જરૂર પડે આર્થીક મદદ પણ કરવામાં આવશે. મહેમદાવાદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ અગાઉ લોકડાઉન દરમિયાન પણ કામગીરી કરવામાં આવી હતી. હવે દિકરીને દત્તક લેવાનો નિર્ણયને આવકાર મળ્યો છે.

संबंधित पोस्ट

तकनीकी खामियों के चलते 1982 में भारतीय वायुसेना ने ‘मारुत’ को किया था रिटायर

Vande Gujarat News

अच्छी खबर: 27 दिसंबर से फिर से बहाल होगी स्पाइसजेट सीप्लेन सेवा

Vande Gujarat News

ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું

Vande Gujarat News

भारत से डर गया ड्रैगनः ‘सफेद आफत’ से घबराए चीन के सैनिक

Vande Gujarat News

લોકડાઉનના આઠ માસ બાદ નેત્રંગ હાટબજાર ફરી શરૂ થતાં નાના વેપારીઓની દિવાળી હવે સુધરશે તેવી આશા, નેત્રંગમાં મંગળવારી હાટ બજાર શરૂ થતા નાના વેપારીઓમાં આનંદ છવાયો

Vande Gujarat News

ભરૂચની નારાયણ વિધા વિહાર શાળા ખાતે કલા ઉત્સવના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો

Vande Gujarat News