Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Educational

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ માં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મુન્શી ટ્રસ્ટ,ભરૂચ ના કારોબારી સભ્યશ્રી પ્રો.ઉસ્માન સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનાબ પ્રો.સાહેબે ભારતના સ્વતંત્રતાની ચળવળના આગેવાનોને યાદ કર્યા હતા. તથા ડો.બાબસાહેબ આંબેડકર સાહેબે દેશના બંધારણ અને તેના અધિકારો વિશે વિશેષ સમજ આપી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કોરોના જેવી મહામારીથી આ દેશને મુક્તિ મળે તેવી પણ દુઆ કરી હતી. આ પ્રસંગમાં મુન્શી ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યુનુસભાઈ પટેલ સાહેબ તથા કારોબારી સભ્યશ્રી સલીમભાઈ અમદાવાદી અને મુન્શી વિદ્યાધામનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રોગ્રામના અંતમાં પધારેલા મેહમાનશ્રીઓ નો તથા સ્ટાફગણ નો આભાર માની પ્રોગ્રામને પૂર્ણ કર્યો હતો પ્રોગ્રામના અંતમાં લાડુ વહેંચી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

આજ રોજ WORLD REMEMBRANCE DAY નિમિત્તે ભરૂચ 108 Team દ્વારા અકસ્માત મા મૃત્યુ પામેલા માણસો ને શ્રદ્ધાંજલિ આપવામા આવી

Vande Gujarat News

किसान आंदोलन के बीच सरकार ने प्रचार के लिए तैयार की 42 सुधारों की सूची

Vande Gujarat News

चीन ने अपनी कोरोना वैक्सीन लगाकर 60 हजार लोगों को हाई रिस्क जोन में भेजा, क्या आए नतीजे?

Vande Gujarat News

કેવડિયામાં પ્રથમ દિવસે 8 ટ્રેનમાં 90 પ્રવાસી પહોંચ્યા, SUO બંધ રહેતાં રાત્રિ રોકાણ કર્યું

Vande Gujarat News

हिंसा के बीच वॉशिंगटन में कर्फ्यू, कनाडा ने की निंदा, यूएन ने ट्रंप से की ये अपील

Vande Gujarat News

हैदराबाद… भाग्यनगर… इतिहासकारों से जानिए क्या है किस्सा?

Vande Gujarat News