Vande Gujarat News
Breaking News
Bharuch BJP Breaking News Social

ભરૂચ ભાજપાના જી.પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે ગૌ માતાના પૂજન અર્ચન કરી તેમજ ઘરડાઘર ખાતે વૃદ્ધોને સાલ ઓઢાડી કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઉત્સાહી અને જોશીલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ના જન્મદિવસ ની ઉજવણી કંઈક અનોખી રીતે પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી. મારુતિસિંહ દ્વારા ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મુંગા પશુઓને ઘાસ ચારો ખવડાવી ગૌ માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

ભરૂચના કસક ખાતે આવેલ વડીલોના ઘર ખાતે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ ના જન્મદિન નિમિત્તે વડીલો સાથે કેક કાપી, વડીલોને સાલ ઓઢાડી તેમજ વડીલોની સાથે જ પ્રીતિ ભોજન લઈ ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસંગભાઈ ગોહિલ, દક્ષાબેન પટેલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, નિશાંતભાઈ મોદી, અમિતભાઈ ચાવડા, કૌશિકભાઈ પટેલ, રાજેશભાઇ ચૌહાણ, નરેશભાઈ વાઘબકરી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મારુતિસિંહ અટોદરિયાને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

संबंधित पोस्ट

અમેરિકાની વિવિધ ચૂંટણીમાં પાંચ મહિલાઓ સહિત 14 ભારતીય અમેરિકનો જીત્યા – સેનેટ અને રાજ્યોની વિધાનસભાઓમાં ભારતીયો વિજેતા

Vande Gujarat News

PM नरेंद्र मोदी आज करेंगे नए संसद भवन का शिलान्यास और भूमि पूजन, 971 करोड़ रुपए होंगे खर्च, जानें इसकी खासियत

Vande Gujarat News

World’s First Husband Wife Duo Film Music Director.

Vande Gujarat News

સુરતથી વડતાલ જતાં પદયાત્રિઓનું જંબુસર ખાતે સ્વાગત કરાયું

Vande Gujarat News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

Vande Gujarat News

फ्रांस के राष्ट्रपति मैक्रों का मुस्लिम नेताओं को अल्टीमेटम, ‘प्रजातांत्रिक मूल्यों’ को स्वीकार करें

Vande Gujarat News