Vande Gujarat News
Breaking News
Bharuch BJP Breaking News Dahej Social Vagra

દહેજની ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના સી.એસ.આર. ફંડમાંથી કસક વડીલોના ઘર ખાતે અનાજ નું દાન કરાયું

સામાજિક જવાબદારીના ભાગરૂપે ફિલાટેક્સ કંપની દ્વારા સી.એસ.આર ફંડમાંથી 5,000 કિલો અનાજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને આપવામાં આવ્યું હતું.


ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કંપનીના સી.એસ.આર ફંડ માંથી ભરૂચ જિલ્લામાં પાંચ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પૈકી કસક ખાતે વડીલોનું ઘર, નિલકઠેશ્વર મહાદેવ, દહેજના ભૂતનાથ મહાદેવ મંદિર, કૃષ્ણાનંદ આશ્રમ અંભેટા, જોલવાના આગેવાન શ્રી સુલેમાનભાઈ પટેેેલના હસ્તે અટાલી આશ્રમ શાળા માટે કુુુલ 5000 કિલો અનાજની કિટ ભરૂચના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયાના હસ્તે આપવામાં આપ્યુ હતું. આ પ્રસંગે વડીલોના ઘરના આગેવાન કિશોરસિંહ માંગરોલા, ભાજપ જિલ્લા મંત્રી નિશાંત મોદી, શહેર મંત્રી દિપક મિસ્ત્રી સહિત ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કોર્ડિંનેટર ભાવેશભાઈ ગોહિલ, એકાઉન્ટ હેડ રવિ સાંઈરામ, રાજેશભાઇ શર્મા, પંકજભાઈ સોની તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં અનાજ નું દાન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

ધોરણ-10 પછી વિદ્યાર્થી CA માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે, સીએ માટે ICAI નિયમમાં ફેરફાર કર્યો – રજિસ્ટ્રેશન કરી છ મહિના પહેલાં પરીક્ષા આપી શકશે

Vande Gujarat News

ભરૂચ-અંક્લેશ્વરની ચાર લેબમાં હવે થશે એન્ટીબોડી ટેસ્ટ : જીઆઈડીસીમાં કામ કરવા આવતાં પરપ્રાંતિય શ્રમિકોનું સ્ક્રિનિંગ થઈ શકશે.

Vande Gujarat News

દેહ વ્યાપાર કરાવે છે કહી તોડ કરવા આવેલી ચાર નકલી મહિલા પોલીસ ઝડપાઇ – ગાંધીરોડ વિસ્તારમાં બનેલી ઘટના

Vande Gujarat News

ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને અસ્થમા થયો હોવાનો રહીશોનો આક્ષેપ, અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના લોકોએ રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતાં વિવાદ

Vande Gujarat News

लग्जरियस जेल की फोटोज हुईं वायरल तो लोग बोले- हमारे घरों से भी अधिक खूबसूरत

Vande Gujarat News

અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોના ફૂટપાર્થ પરથી અજાણ્યા ઇસમોનો મૃતદેહ મળતાં ચકચાર…

Vande Gujarat News