Vande Gujarat News
Breaking News
Ahmedabad Ankleshwar Bharuch Bollywood Breaking News Fashion Gujarat

જુઓ Trailer #Chakravyuh”…! અંકલેશ્વરના કલાકારો “ચક્રવ્યૂહ” નામક શોર્ટ ફીલ્મમાં કલાકાર તરીકે અભિનયના ઓજસ પાથરશે

ગુજરાતના ગવર્નર મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીના હસ્તે પુરસ્ક્રિત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ ચક્રવ્યૂહ નામક શોર્ટ ફીલ્મમાં #અંકલેશ્વરના ત્રણ યુવા કલાકાર અને એક યુવતી કલાકાર પોતાના અભિનયના ઓજસ પાથરશે.

ગુજરાતના ગવર્નર મહામહીમ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ હસ્તે પુરસ્ક્રિત કૃતિક પારેખના નિર્દેશનમાં બની રહેલ શોર્ટ ફીલ્મ ચક્રવ્યૂહમાં અંકલેશ્વર શહેરના ત્રણ યુવા કલાકાર ફિડલ ચોકસી, શુભમ મોદી, હર્ષ પારેખ અને કલાકાર અસ્મિતા ચણાવાલા પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની ઘડી છે.

આ શોર્ટ ફીલ્મ યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 15 મી ડિસેમ્બરે પ્રસારીત થનાર હોયતો …

ફીલ્મ રસીકો તે જોવા અને લાઈક કરવાનું ભૂલતા નહીં

संबंधित पोस्ट

જીવનમાં એકલતા દૂર કરવા લગ્ન કરનાર અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈના 65 વર્ષીય વધૂ હનિમૂનથી પરત ફરતાં સત્કાર સમારોહ યોજાયો

Vande Gujarat News

સરભાણ અને માતર ગામ વચ્ચેના વળાંક પર અજમેરથી આવતી લક્ઝરીની બ્રેક ફેલ થતાં પલટી,10 મુસાફરને ઇજા

Vande Gujarat News

FPO:ખેડૂત કંપનીઓ બ્રાંડ બનાવી પોતાની ખેતપેદાશોના બજાર કરતાં 20% વધુ ભાવ મેળવી રહી છે

Vande Gujarat News

बिहार की 8 MLC सीटों पर आज आएंगे नतीजे, कुछ देर में शुरू होगी वोटों की गिनती

Vande Gujarat News

अयोध्याः धन्नीपुर में प्रस्तावित मस्जिद का डिजाइन तैयार, कुछ इस तरह से दिखेगी

Vande Gujarat News

‘તાંડવ’ પર ગુસ્સો:હિંદુ મહાસભાએ કહ્યું- ‘સનાતન હિંદુ ધર્મનું અપમાન કરનારાઓને ફાંસી આપી દેવી જોઈએ’

Vande Gujarat News